
3 Mistakes of My Life: 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ
Audio avec voix de synthèse
Résumé
ચાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિષે સ્વપ્ન જોયું. તેના મિત્રો ઈશાન અને ઓમીની ઇચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે, આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમનાં ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક… રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ અને તે બઘાં ઉપરાંત તેમની પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. તેઓ આ અવરોધો પાર કરી શકશે? વાસ્તવિક જીવન જે ભયાનક સ્વપ્નાઓ આપે છે તેને શું એક વ્યક્તિનું સ્વપ્ન ઓળંગી શકશે? થોડી ભૂલો છતાં તેઓ શું સફળતા મેળવી શકશે? આવા બનાવો ઉપર આધારિત, આ સદીના શ્રેષ્ઠ લેખકની રોમાંચક એવી આધુનિક ભારતની આ નવલકથા છે. ચેતન ભગત તેમાં એક સમગ્ર પેઢીની એકલતા અને વિચારોને પ્રગટ કરે છે.