Title search results
Showing 81 - 100 of 585 items
Guru Govindsinh
By Madhurima Kohli. 2017
આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ…
કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.Aarogyani chavi
By M. K. Gandhi. 1948
आरोग्य विषे सामान्य ज्ञान નામના મથાળા હેઠે મેં ઇન્ડિયન ઓપીનિયન વાંચનારાઓને સારુ દક્ષિણ આફ્રિકામાં સન 1906ની इन्डियन ओपीनियन પ્રકરણો લખેલાં.…
તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયેલાં. એ પુસ્તક હિંદુસ્તાનમાં તો કોઈ જ જગ્યાએ મળતું. હું દેશમાં પાછો ફર્યો ત્યારે એ પુસ્તકની બહુ માગણી થઈ. કૈ. સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુમા હિંદની ઘણી ભાષામાં થયા. આ પુસ્તકને નવું નામ આપ્યું છે: आरोग्यनी चाबी ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું. —મો. ક. ગાંધીTämä oli minun kyläni
By Cristiano Parafioriti, Erica Leikas. 2015
Galati Mamertino pieni vuoristokyl keskell Nebrodin vuorten luonnonpuistoa huokuu historiaa kaikista seinist …
n se on yksi osa historiaa joka saadaan el uudelleen t ss kirjassa Kahdellakymmenell tarinalla jotka ovat t ynn elinvoimaisia hahmoja vahvoja tuoksuja ja jo l hes unohtuneita makuja kirjailija maalaa kuvan nuoruutensa freskosta annostellen sopivasti totta ja tarua N it sivuja lukiessaan tunnistaa etel n heiver isen nen tuon alistumisen ja melankolian tukahduttaman mutta my s rakkauden menneeseen aikaan k yh n ja veren tahraamaan maahan joka on k yhyyden ep oikeudenmukaisuuden ja muuttoliikkeen uuvutttama ja haavoittama mutta joka s ilyy aina elossa niiden mieliss jotka ovat sen j tt neet Tuo muisto j mieleen ja asettuu syv lle syd meen muodostaen kuin tunteiden l hteen joka tulvii ja kuohuu yli sanojen ajatusten ja kuvien muodossa ajasta p ivist ja hetkist jotka on eletty ja jotka pystyv t viel tuomaan esille tunteitaNitya Manan
By M. K. Gandhi. 1952
રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી રોજ એક એક કરીને, તા. 2.-11-’44થી શરૂ કરી, લગભગ બે વરસ સુધી…
નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમણે શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુ:ખથી ઘવાયા હતા તેમના મનની શાંતિ નિમિત્તે કરી હતી. આ વિચારોમાંથી (તા. 2.-11-’44 થી 19-4-’45 સુધીનો) પહેલો હપતો શ્રી હિંગોરાણીએ મૂળ હિંદીમાં છપાવ્યો છે. મૂળ હિંદી સાથે તેનો ગુજરાતી અનુવાદ નવજીવને અગાઉ પ્રસિદ્ધ કર્યો હતો અને તેને વાચકો તરફથી સારો આવકાર મળ્યો હતો. આ આવૃત્તિમાં માત્ર ગુજરાતી ભાષામાં જ આ વિચારો આપ્યા છે.Elämä on enemmän kuin yksi ilta
By Erica Leikas, Maria Calabria. 2016
Oli auringonlaskun aika, ja asfaltti oli vielä kuuma. Castaldo-kadulla, aseman lähellä, kolme nuorta tyttöä vielä kypsymättömine kasvoineen rupatteli ja kikatteli…
käsivarret toistensa ympärillä. Cristina näkee unessa uudelleen viisitoista vuotta sitten tapahtuneen ensikohtaamisen tulevan aviomiehensä kanssa. Se, minkä piti olla onnellinen avioliitto, osoittautuukin petosten ja valheiden pesäksi sinä päivänä, kun Cristina ovelan juonen johdosta saa selville miehensä ilkityöt. Elenan ja Roberton rakkaus on saman mitalin kääntöpuoli: heidän kahden ikäeronsa, heitä sitova sukulaisuussuhde ja intohimo, joka ruokkii heidän suhdettaan, luovat pohjan olosuhteille, jotka painavat heidän suhdettaan sallitun rajoilla. Mutkikas skenaario täynnä suuria rakkauksia, petoksia ja yksinkertaisia ihastuksia, muuttuu kansainvälisen juonittelun jännitysnäytelmäksi, jonka juonenkäänteet vaativat osanottajia hankkimaan uusia henkilöllisyyksiä ja väliaikaista suojaa ulkomailta. Onnistuvatko Elena ja Cristina toteuttamaan unelmansa ja löytämään rauhan sydämeensä?Short Stories in Chinese
By John Balcom. 2011
This new volume of eight short stories, with parallel translations, offers students at all levels the opportunity to enjoy a…
wide range of contemporary literature from the world's most spoken language, without having constantly to refer back to a dictionary. The stories - many of which appear here in English for the first time - are by well-known writers as well as emerging voices. From a story by Li Rui about the honest simplicity of a Shanxi farmer to one by Ma Yuan exposing the seamy underside of contemporary urban society, they are infused with both rural dialect and urban slang and feature a wide range of styles and points of view. Complete with notes, the stories make excellent reading in either language.Samajshastra class 12 - GSTB
By Gstb. 2017
Itihas class 12 - GSTB
By Gstb. 2017
Samajik Vigyan class 10 - GSTB
By Gstb. 2017
Sardar Patel - Ek Samarpit Jivan
By Raj Gandhi. 2013
વિશાળ સંદર્ભમાં જોઈએ તો ગાંધી, નેહરુ અને પટેલના પ્રયાસોના કારણે આઝાદ ભારત સ્થપાયું અને શક્તિવંત બન્યું. ગાંધીની બાબતમાં ફરજ અદા…
કરવા પૂરતો અને નેહરુની બાબતમાં પૂરતા પ્રમાણમાં આ હકીકતોનો સ્વીકાર કરી લેવામાં આવે છે, પણ સરદાર પટેલને આ સ્વીકૃતિ અતિશય મર્યાદિત પ્રમાણમાં મળી છે. સંઘપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે સન 1959ના મે માસની 13 તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે તેમ “જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે, તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે.” રાજેન્દ્રપ્રસાદે ઉમેર્યું છે “તેમ છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.” આધુનિક ભારતના એક અતિશય નોંધપાત્ર સુપુત્રના જીવન પર પાથરવામાં આવેલો આ ઢાંકપિછોડો ત્યાર પછીના કાળમાં પણ ક્યારેક જ અને અપૂરતા પ્રમાણમાં ઉઠાવાયો છે. આ પડદો સંપૂર્ણત: ઉઠાવી લેવો અને સરદાર પટેલનું જીવન આજની પેઢીની નજરમાં આણવું તે સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. સરદારની કથા પૂર્ણ માનવીની કથા નથી. સરદાર પટેલની મર્યાદાઓ છુપાવી રાખવાની મારી ઇચ્છા નથી અને મેં આવો પ્રયાસ પણ કર્યો નથી. સરદાર પટેલના જીવન અંગે જાણકારી મેળવ્યા પછી થોડાઘણા ખરા લોકોને સમજ પડશે કે સંજોગો સારા હોય ત્યારે, સરદાર પટેલને અહોભાવથી યાદ કરવા જોઈએ અને જમાનો બારીક અને દુ:ખદાયી હોય ત્યારે ભારતની તાકાતના ઉદાહરણરૂપે તેમની યાદ તાજી કરવી પડશે. આઝાદ ભારતના પહેલા વડા પ્રધાનની પસંદગી કરવાની ક્ષણે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અન્યાય કર્યો હતો કે નહીં તે ચર્ચા અવારનવાર ઉપાડવામાં આવે છે. આ બાબતમાં મારું સંશોધન મેં આ ગ્રંથમાં રજૂ કરેલું છે. મહાત્માજીએ આ બાબતમાં સરદાર જોડે અન્યાય કર્યો છે, તેવું કેટલાક લોકોનું પ્રતિપાદન આ ગ્રંથ લખવા માટે મને પ્રેરણા આપનાર પરિબળોમાંનું એક મહLissaa Kaivaten
By Katrina Bowlin-MacKenzie, Joni Höök. 2018
Uhrautumisen Voima
By Gabriel Agbo. 2018
Uhrautumiset ovat tehokkaita. Erittäin tehokkaita! Rikkain mies, vahvin mies, kaikkein siunatuimmat miehet ja naiset, viisaimmat, mahtavin kuningas, kaikkein vaikutusvaltaisimmat profeetat…
olivat uhrautuvia miehiä ja naisia. He antoivat kaiken, riskeerasivat kaiken kansansa vuoksi, inhimillisyyden ja Jumalan vuoksi saavuttaakseen tavoitteensa ja urotyönsä, josta jopa ikuisuus olisi ylpeä. Jos haluat tulla mahtavaksi, sinun täytyy ensin tulla uhrautuvaksi mieheksi/naiseksi. Kaikki on mahdollista niille, jotka pystyvät maksamaan hinnan. Tulet huomaamaan näiden hyvin paljastavien lukujen - Uhrautumisen Voima, Uhraa Vain Omasi, Kuljen Egyptin Kautta, Maksan Hinnan, Seuraa Minua! Tulimme Sinun Vuoksi, Minä suojelen Sinua, Keitä Viimeinen Ateria, Pelastamisen Voima, Ylistäminen, Rukous ja Paasto. Emme ole vain keskustelleet Raamatun suurten miesten ja naisten uhrauksista ja kuinka heidän tekonsa tekivät heistä suuria, vaan myös sellaisista ihmisistä kuin Israelin 'Yoni' Netanyahu; nuori israelilainen, joka johti kommandoyksikköä pelastamaan juutalaiset panttivangit, joita pidettiin Entebben lentokentällä heidän koneensa tultua kaapatuksi ja ohjatuksi Ugandaan vuonna 1976. Katselimme myös joitakin meidän sotasankareita, erityisesti Erikoisjoukkojen - kuten SEAL, Delta -yksikkö. Nämä miehet antoivat kaikkensa, riskeerasivat jatkuvasti kaiken, myös elämänsä puolustaakseen kansaansa ja inhimillisyyttä. He uhrasivat elämänsä suojellakseen muita. Jeesus sanoi, että suurin uhraus ihmiselle on, että antaa oman henkensä toisten vuoksi. Me osoitamme kunnioituksemme heille. He opettavat meille mitä uhrautumisen pitäisi olla. Jeesus kertoi, että mikä uhraus on suurempi kuin mies, joka antaa henkensä ystäviensä vuoksi? Me ylistämme heidän rohkeuttaan ja äärimmäistä isänmaallisuutta. Tässä, me opimme uskon uhrauksista, ystävällisyydestä, isänmaallisuudesta, rukouksesta, paastoamisesta ja ylistämisest�Rikkinäinen Kehys
By Erica Leikas, Claudio Ruggeri. 2014
Murhaajan Arvoitus
By Claudio Ruggeri, Erica Leikas. 2014
天宫图
By Claudio Ruggeri, Flavia P. 2015
આ પુસ્તક ધોરણ ૬ નું ગુજરાતી (સેમિસ્ટર ૨) વિષય નું પાઠ્યપુસ્તક છે .જેમાં પાઠ ૧૦ થી ૧૮સુધી છે અને પુર્નાવર્તન…
૩ અને ૪ છે સાથે પુરક વાંચન માં ૪ પાઠ અને એક કાવ્ય છે .English class 8 - GSTB: અંગ્રેજી વર્ગ 8 - જીએસટીબી
By Gstb. 2013