Title search results
Showing 1 - 20 of 577 items

Čujte Srbi! Čuvaj te se sebe
By Arčibald Rajs-Rudolf. 2011

Blago cara Radovana
By Jovan Dučić. 2011

Izabrani tekstovi
By Ivo Andriċ. 2010

Moje uspomene
By Živojin Mišić. 2010

Malo jedro
By Jovan Jovanović-Zmaj. 2011

Antologija epske narodne poezije
By Various. 2011

Antologija lirske poezije
By Službeni Glasnik. 2011

ביום נקם: פרשת הנקם היהודי בנאצים = Be-yom naḳam : parashat ha-naḳam ha-Yehudi ba-Natsim
By Michael Bar-Zohar. 1991
"This book chronicles the long hunt for Nazi war criminals and the swift justice they are dealt by Jewish avengers.…
Beginning with accounts of Jewish vengeance, the book then describes the complicated escape plans of top Nazi leaders and their underground aid network, and ends in Mato Grosso, the jungle located on the Brazilian and Argentine borders that, when the book was written, was a sort of renegade Nazi badland." -- Provided by NLS. Marrakesh title
Nama na Mudtatvo (Bhag-2) class 12 - GSTB
By Gstb. 2018

Gujarati Pratham Bhasha class 10 - GSTB
By Gstb. 2017

Nama na Mudtatvo (Bhag-1) class 12 - GSTB
By Gstb. 2017

Mari Bariethi-25 Vani nu Vruksh
By Suresh Dalal. 2014
શરીરમાં જે સ્થાન આંખનું છે એ સ્થાન ઘરમાં બારીનું છે. કહેવું હોય તો એમ કહેવાય કે બારી એ ઘરની આંખ…
છે. આપણે તો સલામતીથી જીવવામાં માનનારા માનવીઓ; એટલે તો ઘરની ચાર દીવાલો ચણી લીધી. પણ ચાર દીવાલમાં ગૂંગળાઈ રહેવું કેમ પોસાય? આપણે એથી બારીઓ મૂકી. પ્રતીક્ષાના પર્યાય જેવા ઝરૂખાઓ સજાવ્યા, ગૌરવ આપે એવા ગવાક્ષો રખાવ્યા. ઘરની અને બહારની દુનિયા વચ્ચેના સેતુનું કામ બારી જ કરે છે. Essays by Suresh Dalal on various subjects, originally published in a popular series: Mari Bariethi in Janmabhoomi Pravasi
Mari Bariethi-22 Reshmi Runanubandh

Mari Bariethi-30 Mane Shubhma Shraddha Chhe

Mari Bariethi-26 Manni Aa Par Pele Par

Murakhraj Ane Tena Be Bhaio
By M. K. Gandhi. 1964
ટોલ્સ્ટોયની સુપ્રસિદ્ધ વાર્તા—ધિ સ્ટોરી ઓફ ઇવાન ધિ ફૂલની આ ગુજરાતી અનુકૃતિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં…
હતા ત્યારે ટોલ્સ્ટોયનાં લખાણોનો તેમણે ઘણો અભ્યાસ કર્યો હતો. તેમાંથી તેમણે આ વાર્તાનો ગુજરાતી અનુવાદ કરી પુસ્તિકા રૂપે પ્રગટ કરેલો...ગાંધીજીએ સાદી અને સહેલી ભાષામાં અનુવાદ કર્યો છે, જેનો પૂરો લાભ એક બાળક પણ લઈ શકશે. ગાંધી-વિચાર સમજવામાં આ પુસ્તિકા ઉપયોગી સિદ્ધ થશે એવી આશા છે.
Mamtano Chamtkar
By Khalid Shaheeb. 2017
આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ…
કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Meera
By Hansha Pradeep. 2017

Sachhaini Jeet
By Gulam Sufi Haidari. 2017

Sukhi Rajkumar
By Vandana Bhartiya. 2017