Résultats de recherche de titre
Articles 1 à 20 sur 675
Ganit class 9 - GSTB: ગણિત ધોરણ - 9
Par Gujrat Rajya Pathya Pustak Mandal. 2022
11 Anokhi Balvartao (Gujarati Angreji Anuvad Sathe): ૧૧ અનોખી બાળવાર્તાઓ (ગુજરાતી અંગ્રેજી અનુવાદ સાથે)
Par Navchetan Library. 2022
Hindi class 9 - GSTB Guidebook: હિન્દી ધોરણ - ૯ નવનીત ગાઇડબૂક
Par Navneet Education Limited. 2021
Gujarati (Semester 2) class 8 - GSTB: ગુજરાતી ધોરણ - ૮
Par Gstb. 2012
SECM 06 - Samajavidyanu Adhyapana - samajavidyana adhyapanani samaj - 1 - BAOU: સમાજવિદ્યાનું અધ્યાપન - સમાજવિદ્યાના અધ્યાપનની સમજ - 1
Par Babasaheb Ambedkar Open University. 2020
Ganit Gammat class 3 - GSTB: ગણિત ગમ્મત ધોરણ 3 - જીએસટીબી
Par Gstb. 2018
Ganit Gammat class 2 - GSTB: ગણિત ગમ્મત ધોરણ 2 - જીએસટીબી
Par Gstb. 2018
SECM 03 - Gujratinu Adhyapan Matrubhashanu Shikshan Ane Aayojan 1 - BAOU: ગુજરાતીનું અધ્યાપન: ઘટક 1 - માતૃભાષાનું શિક્ષણ અને આયોજન - 1
Par Babasaheb Ambedkar Open University. 2020
SECM 03 - Gujratinu Adhyapan Matrubhasha Shikshanma Shaikhanik Sadhano, Mulyankan Ane Anushangik Babto 4 - BAOU: ગુજરાતીનું અધ્યાપન ઘટક-4 માતૃભાષા શિક્ષણમાં શૈક્ષણિક
Par Babasaheb Ambedkar Open University. 2020
SECM 03 - Gujratinu Adhyapan Koushlynu Shikshan 2 - BAOU: ગુજરાતીનું અધ્યાપન ઘટક-2 - કૌશલ્યોનું શિક્ષણ 2
Par Babasaheb Ambedkar Open University. 2020
ハーレクイン: サスペンスと魔法のリアリズムが満載の超自然的な若々しいファンタジー。
Par マヌエルトリスタンテ. 2021
Jeev Vigyan Part-2 class 10 - GSTB: જીવવિજ્ઞાન ભાગ-૨ ધોરણ 10
Par Navneet Education Limited. 2021
A Short History of Transport in Japan from Ancient Times to the Present
Par John Andrew Black. 2022
A Short History of Transport in Japan from Ancient Times to the Present is a unique study: the first by…
a Western scholar to place the long-term development of Japanese infrastructure alongside an analysis of its evolving political economy.
Chanakya Niti (Chanakya Sutra Sahit): ચાણક્ય નીતિ (ચાણક્ય સૂત્ર સહિત)
Par Acharya Rajeshwar Mishra. 2016
જેમણે ભારતની આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજીત બનાવી રાખવાની એક ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. પોતાની કૂટનીતિઓથી શત્રુઓનું…
દમન કર્યું, પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને મહત્વપૂર્ણ બનાવ્યું. ત્યાગ અને બુદ્ધિમત્તાથી ભારતનું ગૌરવ વધાર્યું, જેમણે આજીવન ચરિત્ર, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને પ્રમુખતા આપી, એ પુરુષશિરોમણીનું નામચાણક્ય છે. તેઓ બુદ્ધિથી તીક્ષ્ણ, ઈરાદાના પાક્કા, પ્રતિભાના ધની, દૂરદર્શી અને યુગ - નિર્માતા હતા, એમના જીવનનો એક ઉદ્દેશ્ય હતો. પ્રસ્તુત સંસ્કરણ વાચકોને સરળતાથી સમજમાં આવી જાય એ માટે સરળ, સુસ્પષ્ટ અને બોધગમ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ અથાગ જ્ઞાનરૂપી ગ્રંથનું અધ્યયન મનુષ્યએ પોતાના જીવનકાળમાં એક વાર અવશ્ય કરવું જોઈએ.
Mahotu (Short Stories): મહોતું
Par Raam Mori. 2018
'રામ મોરી'. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક…
એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. ‘મહોતું’ સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. 21મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી...એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં..... સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!