Title search results
Showing 161 - 180 of 585 items
Balshrusti October-November - 2020: બાલસૃષ્ટિ ઑક્ટોબર-નવેમ્બર - ૨૦૨૦
By Shree P. Bharti. 2020
Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર (જુલાઈ-ઓક્ટોબર 2020)
By Maru Jalpa, Bharti Chavda, Charvi Bhatt, Laljibhai Prajapati, Damjibhai Oza. 2020
Balshrusti December - 2020: બાલસૃષ્ટિ ડિસેમ્બર - ૨૦૨૦
By Shree P. Bharti. 2020
Jeevanshikshan – December 2020: જીવનશિક્ષણ ડિસેમ્બર – ૨૦૨૦
By Dr B. P. Chaudhary, Shri S Radadia. 2020
Pratah Smaranika ane Stotro: પ્રાત સ્મરણિકા અને સ્તોત્રો
By Shri Vaijanatha. 2020
Ganit class 10 - GSTB: ગણિત ધોરણ ૧૦ - જીએસટીબી
By National Council of Educational Research and Training. 2019
આ ધોરણ ૧૦ ના ગણિત વિષય નું પાઠ્ય પુસ્તક અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા…
છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.Bhugol class 11 - GSTB: ભૂગોળ ધોરણ ૧૧ - જીએસટીબી
By Dr Shri Vishnubhai B. Patel, Shri Ghanshyambhai K. Shri Fateh Singh K. Chaudhary, S Chaudhary. 2016
Prarab (November 2020): પરબ (નવેમ્બર ૨૦૨૦)
By Yogesh Joshi. 2020
Ganit class 5 - GSTB: ગણિત ધોરણ ૫ - જીએસટીબી
By Mr Kalpesh Akhani Mrigesh Parekh. 2018
Jeevanshikshan – January 2021: જીવનશિક્ષણ જાન્યુઆરી – ૨૦૨૧
By Gandhinagar Shri Indravadan V. Patel Gandhinagar Rajkot Dr. B. P. Chaudhary Patan Modi. 2021
English class 5 - GSTB: અંગ્રેજી ધોરણ ૫ - જીએસટીબી
By Gstb. 2014
આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ…
વર્ષ બી.એ. ગુજરાતી વિષય ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેના કોડ CEGJ - 101 & OEGJ – 101 છે.Gangotri Semester 2 - Kutch University Guidebook: ગંગોત્રી સેમિસ્ટર ૨ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
By Umashankar Joshi. 2017
Parab - December 2020: પરબ - ડીસેમ્બર ૨૦૨૦
By Yogesh Joshi. 2020
Sahitya Parichay class 7 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય પરિચય ધોરણ 7 - મહારાષ્ટ્ર બોર્ડ
By મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત અને અભ્યાસક્રમ સંશોધન મંડળ. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે સાતમા ધોરણનું ‘સાહિત્ય પરિચય' પાઠ્યપુસ્તકમાં બોધાત્મક, ગુણાત્મક, જ્ઞાનાત્મક કૃતિઓ સાથે રાષ્ટ્રીયતાને…
પોષક, મૂલ્યનિષ્ઠ, એકાગ્રતાને કેળવે તેવી અને લાગણીસભર કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અંગે જાગૃતિ લાવે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય, બૌદ્ધિક વિકાસની સાથે પ્રવાસ અને માહિતીના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને દરેક ભાષિક કૌશલ્યોનો વિકાસ થાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાંઆવ્યો છે. ભાષિક સમજની ખૂબજ સરળ શબ્દોમાં રજૂઆત વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકશે. અહીં આપેલા પ્રકલ્પો વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલવરો ‘કૃતિમાંથી શબ્દો શોધો’, ‘નિરીક્ષણ કરો', ‘ચર્ચા કરો', અને વિચારશીલ સ્વાધ્યાયો વિદ્યાર્થીઓની આકલનશક્તિને વેગ આપશે.Sahitya Bharti class 8 - Maharashtra Board: સાહિત્યભારતી ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ
By Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાંના પાઠ, કવિતા, સામાજિક કથા પૌરાણિક કથા, વૈજ્ઞાનિક માહિતી,…
નૃત્યકલા વાંચીને તમને નવાં-નવાં શબ્દ, રૂઢિપ્રયોગો, પ્રસંગોની જાણ થશે. આ પુસ્તક વાંચીને/અભ્યાસીને માતૃભાષામાં રુચિ વધશે, તેવી અપેક્ષા છે.આ પાઠયપુસ્તક તમને જાતે નવું લખવા અને બોલવાની તક આપશે. પુસ્તકની કૃતિઓ દ્વારા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો રચનાત્મક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે, એવી ખાતરી છે.આપણી ભાષા શીખતાં-શીખતાં આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું પણ જતન કરતાં શીખવે.Garvi Gujarati class 8 - Maharashtra Board: ગવરી ગુજરાત ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ
By Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાં સામાજિક, બોધાત્મક, રમૂજી, ભાવનાપ્રધાન-જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક…
કૃતિઓ તેમજ કૃતિઓ અંતર્ગત આવતાં જીવનમૂલ્યો તમારે આત્મસાત કરવાના છે. તે સાથે જ નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારા અને જીવનમાં સકારાત્મક વલણ તરફ વળવાની દષ્ટિકોણ તરફ અગ્રેસર થાઓ તેવા કાવ્યો પણ આપેલા છે.Gujarati Sahitya Bharti class 9 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય ભારતી ધોરણ ૯ - મહારાષ્ટ્ર બોર્ડ
By Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના પાઠયપુસ્તકમાં પ્રાણીપ્રેમ, શ્રમપ્રતિષ્ઠા, પ્રકૃતિની સુંદરતા, રમૂજીકથા, મોટાઓ પ્રત્યે માન-સન્માન,…
પર્યાવરણ, પ્રાચીન કથાઓ અને ગ્રામ્ય સંસ્કૃતિને વ્યક્ત કરતી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના સ્વાધ્યાયો અભ્યાસવાથી તમારી આકલન શક્તિ દૃઢ થશે. ‘વાંચો, વિચારો અને નક્કી કરો', ‘શબ્દરમત', ‘ભેજું કસો', ‘વાક્યોને ક્રમમાં ગોઠવો', ‘જોડણીભેદથી થતા અર્થભેદ’ વગેરે ઉપક્રમો તમારી સર્જનશક્તિને વેગ આપવા સાથે ખીલવશે પણ તેવી ચોક્કર ખાતરી છે. ‘કૃતિમાંથી શબ્દો શોધો', ‘નિરીક્ષણ કરો’ અને ‘ચર્ચા કરો’ જેવી વિચારશીલ પ્રવૃત્તિઓ આકલન શક્તિ વધારશે. વિશેષ વાંચન અને લેખન કૌશલ્ય અંતર્ગત આપેલી માહિતી ચોક્કસ જ્ઞાનવર્ધક ઠરશે.Gujrati class 11 - GSTB
By Gstb. 2016