Service Alert
Website maintenance April 24 10pm ET
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
Showing 121 - 140 of 585 items
By Bhavesh Pandya, Shri Patel, Haresh Chowdhury, Yahya Sapatwala, Shri Buddhadev, Shri Dalsania, Harshvi Patel. 2014
By DJ.agdisJoshi Dr. Sandeep Bhatt Shri Rajesh Mehta Shri Kirtibhai Trivedi Shri Dinesh Majithiya Shri Tejas Trived Shri Anna Ashirvadita sacha. 2020
Gujarat State Board of School Textbooks has prepared new textbooks as per the new cuticular developed by the Gujarat State…
Secondary and Higher Secondary Board and which has been sanctioned by the Education Department of the Government of Gujarat. The textbooks of Standard - 1 to 12 are in accordance with the guidelines of N.C.F. (National Curriculum Framework) and theN .C.E.R. T.By Navalram Pandya. 2006
By Rinku Suthar. 2018
By Chunilal Mandia. 2020
By Mahakavi Premanand. 2020
મહાકવિ પ્રેમાંનદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. બાણાસુરનો મદ…
ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ !By Chunilal Mandia. 2020
By Jhaverchand Meghani. 2016
આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક…
સ્નેહીઓને પણ એ ગમી હતી. ૪૩ પ્રકરણ માં વાર્તા બહુ રસપ્રદ રીતે લખાયેલી છે.By Desai V.. 2020
આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં…
વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે.શ્રી ર.વ.દેસાઈ ની નવી સામાજિક નવલકથા ૨૬ પ્રકરણો માં આપેલ છે.By Gstb. 2018
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૮ પ્રકરણ આપેલ છે.By Kajal Oza Vaidya. 2009
પ્રસ્તુત નવલકથા માં સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? જે વ્યક્તિ હયાત ન હોય,એને યાદ કરીને તરફડવું એ વફાદારી છે?કે પછી,જિંદગીને…
ભરપૂર માણવી એનું નામ જિંદગી છે?પુનર્જન્મની જેમ પુનઃ પ્રેમ થતો હશે?મહેન્દ્રને આ સવાલ પૂછે છે એની જિંદગી!લીનાના મૃત્યુ પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશે છે રીમા અને,સર્જાય છે જાત સાથેનું દ્વંદ્વ ... સોનાલી અને દેવીના આપણી જિંદગીના ભાગ છે.આ સતત વિસ્તરતા પ્રવાસમાં ક્યાંકથી શરૂ કરીને ક્યાંક પહોંચવાના ઉદ્દેશથી લખાય છે એક પત્ર અને પોસ્ટ થઈ જાય છે”એક સાંજને સરનામે”.By Shri Bhaktibhai P. Patel, Shri Megharajbhai J. Bhatt, Dr Sanjaybhai S. Patel. 2018
By shree pankajbhai k.dagli. 2014
By Kaajal Oza Vaidya. 2020
આ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી…
જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છેBy Kaajal Oza Vaidya. 2009
By Scott Cramer. 2020
Abby odottaa, että voi katsella kuun muuttuvan violetiksi tietämättä, että maan ohi kulkeva komeetta tuo mukanaan bakteereja, jotka tappavat pian…
kaikki vanhemmat teini-ikäiset ja aikuiset. Hänen pitää auttaa veljeään ja pientä siskoaan selviämään tässä uudessa maailmassa, mutta samaan aikaan hänen sisällään tikittää aikapommi – murrosikä. Tukaani-sarjalla on tuhat viiden tähden arviota. Dystopiadraama, joka on yhtä aikaa ”pelottava ja inspiroiva”.By Pravin Pithadiya. 2020
ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ".…
સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.