Title search results
Showing 101 - 120 of 585 items
Tatvagyan class 11 - GSTB: તત્વજ્ઞાન ધોરણ ૧૧ - જીએસટીબી
By Shri Rawal, Shri Mehta, Mukundbhai Dave, Shobhanabhan Shah, Raja Dave. 2016
આ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને…
સામુહિક રીતે જૂથમાં અધ્યયન કરે તે જરૂરી છે. એવી અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠયપુરત્તક એ એક સહજ ઉપલબ્ધ અધ્યયન સામગ્રી છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.તે દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક પુસ્તક માં 1 થી 14 પાઠ છે અને સાથે પુનરાવર્તન 1 અને 2 છે.Rajyashastra class 11 - GSTB: રાજયશાસ્ત્ર ધોરણ ૧૧ - જીએસટીબી
By Shri Patel, Hema Jikadra, Gajendra Shukla, Baldev Agaja, Pvt. Patel. 2016
રાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર,…
ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય. પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છેઆ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન, ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યેતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની…
બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. તે દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે.પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ 7 ના દ્વિતીય સત્ર નું છે તેમાં ૧૧ પાઠ અને 2 પુનરાવર્તન છે તેમજ પુરક વાંચન પણ છે.Itihas class 11 - GSTB: ઇતિહાસ વર્ગ 11 - જીએસટીબી
By Dr Like This. J. Parmar Convener Dr. Jan Solanki. 2016
Economics class 11 - GSTB: ઇકોનોમિક્સ વર્ગ 11 - જીએસટીબી
By Gstb. 2016
12th Standard sangeet GSTB Gujrat rajya sala pathyapustak mandal gandhinagar
By Giriraj Bhojak, Shri Deepak Rana Mrs. Pragya Vaidya, Kamlesh Swami, Shri Gandhi. 2016
Kalarav class 1 - GSTB: કલરવ ધોરણ 1 (પાઠ્યપુસ્તક ) - જીએસટીબી
By Prakash Bhatti, Shri Ramesh Chandra Thakkar, Shri Goswami, Minesh Varand, Harshvi Pat. 2018
પ્રસ્તુત પાઠ્યપુસ્તક તેનાં ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે-હોંશે તેનો ઉપયોગ કરે અને ભાષા-પર્યાવરણની અધ્યયન નિષ્પત્તિઓ સાર્થક કરે તે લક્ષિત છે.…
પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૧ ના ગુજરાતી (કલરવ)વિષય નું છે. જેમાં રોચક ૧૦ પાઠ આપેલ છે.Samajik Vigyan class 6 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 6 - જીએસટીબી
By Bimal Bhavsar, Rangiya, shree pankaj a. prajapati, shree a.t.patel, shree slim s. kureshi, shree vasantray m. tereya, shree v.m. baladaniya....., Navneet G, Purnima Trivedi, Bhavesh Pandya, Akhil Gadhvi. 2019
Virxetra ni sundari
By Ramji. 2018
Gujarati pratham Bhasha class 9 - GSTB
By Gujarat rajya Shala pathypustak mandal Gandhinagar. 2016
Divaswapn: દિવાસ્વપ્ન
By ગીજુભાઈ બધેકા. 2020
દિવાસ્વપ્ન પુસ્તક ૩ ખંડ માં લખાયેલ છે પ્રથમ ખંડ માં ૧૦ પ્રકરણ છે.દ્વિતીય ખંડ માં ૭ પ્રકરણ છે . તૃતીય…
ખંડ માં ૯ પ્રકરણ આપેલ છે અને અંત માં સન્માનથેલી અર્પણ સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી લીધેલ પ્રશંગ રજુ કરવા માં આવેલ છે .Sangeet class 9 - GSTB: સંગીત ધોરણ ૯ - જીએસટીબી
By Shri Prajapati, Kamlesh Swami, Manubhai Shah, Hemendra Bhojk, Shri Rana, Geeta Trivedi, Jay Shinde. 2016
Sangeet class 10 - GSTB: ધોરણ ૧૦ સંગીત - જીએસટીબી
By Hemendra Bhojak, Manubhai Shah, Jay Shide. 2016
સૈદ્ધાંતિક વિભાગ માં ૯ પાઠ આપેલ છે.જેમાં પારિભાષિક શબ્દો,મૂળભૂત શબ્દોની સમજૂતી,રાગોની શાસ્ત્રીય માહિતી,તાલજ્ઞાન,છંદ, વાદ્યપ્રકાર અને ભારતીય સંગીત શૈલી,ભારતીય સંગીતની ઉત્પત્તિ…
અને સુગમ સંગીત,જીવનચરિત્ર,જીવન અને શિક્ષણમાં સંગીત,પ્રસિદ્ધ સંગીતકારો વગેરે પાઠ આપેલ છે.Sangeet class 11 - GSTB: સંગીત ધોરણ 11 - જીએસટીબી
By Shri Prajapati, Kamlesh Swami, Hemendra Bhojak, Manubhai Shah, Shri Rana, Shri Shinde, Pragya Vaidya, Shri Gandhi.. 2016
આ પુસ્તકમાં અવનઘ વાદ્ય-તબલાનો પૂર્ણ પરિચય તથા તે વાઘોને કેવી રીતે વગાડવા તેની રીત, તેના વિવિધ ગુણો અને અલગ-અલગ માત્રાઓ…
અને બોલથી બનતા તાલ કેવી રીતે વાગે તેની સરળ અને શાસ્ત્રીય માહિતી આપી સમજાવવામાં આવ્યું છે. તબલાવાદનને સમજવા માટે લય, તાલ, સમ, ખાલી, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય અહીં ઉદાહરણસહિત આપવામાં આવેલ છેGujarati Semester 1 - 2 class 3 - GSTB: ગુજરાતી સેમેસ્ટર ૧ અને ૨ ધોરણ ૩ - જીએસટીબી
By Nitaben Upadhyay, Manishbhai Suthar, Subhashbhai Harijan, Shri Patel, Kalpesh Patel, Hasmukh Patel, Mayuriben Chauhan, Rameshbhai Trivedi, Shri Prajapati, Shri Thakkar, Shri Goswami, Kishorebhai Parth, Shri Madhusudan Thakkar Mr. Pravinbhai Machhoya, Shri Kapilaben Chowdhury Shri Bhagwanadas Dudhrajia, Yahya Sapatwala, Meenesh Kumar, Shri Mansuri, Harshavibhan Patel, Ratan Parmar, Shri Makwana, Shri Desai, Shri Gajjar, Natwarbhai, Nemesh Manilal, Wickham, Prakashbhai Mehta, Shri Nagla, Jitendrabhai Kapadia, Amaratbhai Rabari, Vinodarai, Jyotsna Bornea. 2014