Title search results
Showing 141 - 160 of 565 items
No Return Suspense Thriller Novel in Gujarati : નો રીટન પ્રવિણ પીઠડિયા
By Pravin Pithadiya. 2020
ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ".…
સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.Ganit class 8 - GSTB: ગણિત ધોરણ ૮ - જીએસટીબી
By Gstb. 2018
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.Ek Patangiyane Pakho Aavi: એક,પતંગિયાને પાંખો આવી (વ્રજેશ દવે “વેદ”)
By Vrajesh Dave “ved”. 2020
Lilunsagapan Lohinun: લીલું સગપણ લોહીનું
By Kajal Oza Vaidya. 2008
Pale pale rahasya sarjati romancake katha “CRIME SCENE": પળે પળે રહસ્ય સર્જતી રોમાંચક કથા "CRIME SCENE"
By Agatha Christie, Nitin Bhatt. 2017
આ પુસ્તકમાં અદમ્ય આકર્ષણ છે દસ વ્યક્તિ મૃત્યુ પામે છે એ વાત એવી રીતે કહેવાની હતી કે તે હાસ્યાસ્પદ ન…
લાગે અને એ સાથે જ એમના મૃત્યુનું કારણ પણ દેખાઈ ન આવે. ખુબજ રોમાંચક કથા છે.Dhartino Chhedo Ghar: ઘરતીનો છેડો ઘર! (રશિમ બંસલ)
By Rashmi Bansal, Gujarati Translation Sonal Modi. 2014
આ શહેરો મુંબઈ જેટલાં પ્રકાશિત નથી,તો પ્રદુષિત પણ નથી.અહીં મુંબઈ જેટલી ગ્લેમર નથી તો ગંદકી પણ નથી.અહીં શાંતિ છે,તથા ખભે…
હાથ મૂકીને”ચિંતા ન કરીશ ભાઈ...અમે છીએ ને”કહેનારા પરિવારજનો છે.અહીં સવારે સાતની ફાસ્ટ ’ પડકવા દોડવાનું નથી.ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે..આપણને સહુને જાણે મૂક સૂચન મળી રહ્યું છે.દુનિયા ઘણી ખૂંદી વળ્યો,હવે ધૂળિયે મારગ પાછો વળ..ભાઈ,ધરતીનો છેડો,તે ઘર !”Ganit class 6 - GSTB: ગણિત ધોરણ ૬ - જીએસટીબી
By Gstb. 2018
Paryavaran Aaspaas class 5 - GSTB: પર્યાવરણ આસપાસ ધોરણ 5 - જીએસટીબી
By Ku. Rinku C. Suthara. 2019
પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ ૫ નું પર્યાવરણ આસપાસ છે. આ પાઠયપુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો…
શ્રી અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યાં છે. જેમાં ૨૩ પ્રકરણ આપેલ છે.Ganit class 4 - GSTB: ગણિત ધોરણ ૪ - જીએસટીબી
By Kinnariben Dave, Dr Bharat J. Pathak. 2018
પ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ અને રાજય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ નવી…
અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ સામાજિક વિજ્ઞાન, ધોરણ વિષયનું અજમાયશી પાઠ્યપુસ્તક છે. જેમાં ૧૮ પાઠ આપેલ છે.Kalshor class 3 - GSTB: કલશોર ધોરણ 3 - જીએસટીબી
By Shree Haresh Choudhari, Shree Rakesh Patel, Shree Chhaya Upadhyay, Shree Ranchhodbhai Soni, Shree Mamta Sharma, Shree Enduben Patel, Shree Priskiya Chauhan. 2020
Vigyan class 9 - GSTB: વિજ્ઞાન ધોરણ ૯ - જીએસટીબી
By Gstb. 2018
Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર
By Dipika Pindoriya, Maru Jalpa, Bharti Chavda, Jogal Dilip, Charvi Bhatt. 2019
Balshrusti April and May 2020: બાલસૃષ્ટિ અપ્રિલ અને મે ૨૦૨૦
By Shree P. Bharti. 2020
Balshrusti September 2020: બાલસૃષ્ટી સપ્ટેમ્બર ૨૦૨૦
By Shree P. Bharti. 2020
Vigyan class 10 - GSTB: વિજ્ઞાન ધોરણ ૧૦ - જીએસટીબી
By Shri Nitin D. Dave, Mr Mayur M. Rawal, Dr Hardik A, Ami. 2019
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.Balshrusti August 2020: બાલસૃષ્ટી ઑગસ્ટ ૨૦૨૦
By Shree P. Bharti. 2020
The Green Hills of Africa [Bulgarian]
By Ernest Hemingway. 2012
His second major venture into nonfiction after Death in the Afternoon 1932 Green Hills of Africa…
is Ernest Hemingway s lyrical journal of a month on safari in the great game country of East Africa where he and his wife Pauline journeyed in December of 1933 Hemingway s well-known interest in--and fascination with--big-game hunting is magnificently captured in this evocative account of his trip In examining the poetic grace of the chase and the ferocity of the kill Hemingway also looks inward seeking to explain the lure of the hunt and the primal undercurrent that comes alive on the plains of Africa Yet Green Hills of Africa is also an impassioned portrait of the glory of the African landscape and of the beauty of a wilderness that was even then being threatened by the incursions of man Hemingway s rich description of the beauty and strangeness of the land and his passion for the sport of hunting combine to give Green Hills of Africa the freshness and immediacy of a deeply felt personal experience that is the hallmark of the greatest travel writing This edition is in BulgarianBalshrusti October-November - 2020: બાલસૃષ્ટિ ઑક્ટોબર-નવેમ્બર - ૨૦૨૦
By Shree P. Bharti. 2020