Service Alert
Website maintenance April 24 10pm ET
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
Showing 121 - 140 of 565 items
By Shri Prajapati, Kamlesh Swami, Hemendra Bhojak, Manubhai Shah, Shri Rana, Shri Shinde, Pragya Vaidya, Shri Gandhi.. 2016
આ પુસ્તકમાં અવનઘ વાદ્ય-તબલાનો પૂર્ણ પરિચય તથા તે વાઘોને કેવી રીતે વગાડવા તેની રીત, તેના વિવિધ ગુણો અને અલગ-અલગ માત્રાઓ…
અને બોલથી બનતા તાલ કેવી રીતે વાગે તેની સરળ અને શાસ્ત્રીય માહિતી આપી સમજાવવામાં આવ્યું છે. તબલાવાદનને સમજવા માટે લય, તાલ, સમ, ખાલી, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય અહીં ઉદાહરણસહિત આપવામાં આવેલ છેBy Nitaben Upadhyay, Manishbhai Suthar, Subhashbhai Harijan, Shri Patel, Kalpesh Patel, Hasmukh Patel, Mayuriben Chauhan, Rameshbhai Trivedi, Shri Prajapati, Shri Thakkar, Shri Goswami, Kishorebhai Parth, Shri Madhusudan Thakkar Mr. Pravinbhai Machhoya, Shri Kapilaben Chowdhury Shri Bhagwanadas Dudhrajia, Yahya Sapatwala, Meenesh Kumar, Shri Mansuri, Harshavibhan Patel, Ratan Parmar, Shri Makwana, Shri Desai, Shri Gajjar, Natwarbhai, Nemesh Manilal, Wickham, Prakashbhai Mehta, Shri Nagla, Jitendrabhai Kapadia, Amaratbhai Rabari, Vinodarai, Jyotsna Bornea. 2014
By Bhavesh Pandya, Shri Patel, Haresh Chowdhury, Yahya Sapatwala, Shri Buddhadev, Shri Dalsania, Harshvi Patel. 2014
By DJ.agdisJoshi Dr. Sandeep Bhatt Shri Rajesh Mehta Shri Kirtibhai Trivedi Shri Dinesh Majithiya Shri Tejas Trived Shri Anna Ashirvadita sacha. 2020
Gujarat State Board of School Textbooks has prepared new textbooks as per the new cuticular developed by the Gujarat State…
Secondary and Higher Secondary Board and which has been sanctioned by the Education Department of the Government of Gujarat. The textbooks of Standard - 1 to 12 are in accordance with the guidelines of N.C.F. (National Curriculum Framework) and theN .C.E.R. T.By Navalram Pandya. 2006
By Rinku Suthar. 2018
By Chunilal Mandia. 2020
By Mahakavi Premanand. 2020
મહાકવિ પ્રેમાંનદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. બાણાસુરનો મદ…
ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ !By Chunilal Mandia. 2020
By Jhaverchand Meghani. 2016
આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક…
સ્નેહીઓને પણ એ ગમી હતી. ૪૩ પ્રકરણ માં વાર્તા બહુ રસપ્રદ રીતે લખાયેલી છે.By Desai V.. 2020
આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં…
વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે.શ્રી ર.વ.દેસાઈ ની નવી સામાજિક નવલકથા ૨૬ પ્રકરણો માં આપેલ છે.By Gstb. 2018
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૮ પ્રકરણ આપેલ છે.By Kajal Oza Vaidya. 2009
પ્રસ્તુત નવલકથા માં સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? જે વ્યક્તિ હયાત ન હોય,એને યાદ કરીને તરફડવું એ વફાદારી છે?કે પછી,જિંદગીને…
ભરપૂર માણવી એનું નામ જિંદગી છે?પુનર્જન્મની જેમ પુનઃ પ્રેમ થતો હશે?મહેન્દ્રને આ સવાલ પૂછે છે એની જિંદગી!લીનાના મૃત્યુ પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશે છે રીમા અને,સર્જાય છે જાત સાથેનું દ્વંદ્વ ... સોનાલી અને દેવીના આપણી જિંદગીના ભાગ છે.આ સતત વિસ્તરતા પ્રવાસમાં ક્યાંકથી શરૂ કરીને ક્યાંક પહોંચવાના ઉદ્દેશથી લખાય છે એક પત્ર અને પોસ્ટ થઈ જાય છે”એક સાંજને સરનામે”.By Shri Bhaktibhai P. Patel, Shri Megharajbhai J. Bhatt, Dr Sanjaybhai S. Patel. 2018
By shree pankajbhai k.dagli. 2014
By Kaajal Oza Vaidya. 2020
આ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી…
જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છેBy Kaajal Oza Vaidya. 2009