Title search results
Showing 141 - 160 of 595 items
Niranjan: નિરંજન
By Jhaverchand Meghani. 2016
આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક…
સ્નેહીઓને પણ એ ગમી હતી. ૪૩ પ્રકરણ માં વાર્તા બહુ રસપ્રદ રીતે લખાયેલી છે.TRISHANKU: ત્રિશંકુ
By Desai V.. 2020
આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં…
વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે.શ્રી ર.વ.દેસાઈ ની નવી સામાજિક નવલકથા ૨૬ પ્રકરણો માં આપેલ છે.Fem tips for et bedre liv: En liten bok om store spørsmål
By Liv Nilsson. 2020
Denne boken er skrevet i etterdønningene av min manns alvorlige sykdom. Sykdommen som fikk meg til å tenke over livets…
store spørsmål. For meg var det viktig å holde bena på jorden og begynne fra begynnelsen. Med små forandringer og innsikt som kan gi enorme effekter. Selvfølgeligheter som man lett glemmer når man strever etter å virkeliggjøre seg selv eller kjemper hardt for å klare hverdagen sin. Velkommen til å bli med på min reise!Å Leve Vegetarisk: Noen sider ved det å være vegetarianer (Hvordan du... #125)
By Owen Jones. 2020
Å Leve Vegetarisk Noen sider ved det å være vegetarianer Hei, og takk for at du har kjøpt denne e-boken…
som heter «Å leve vegetarisk». Dette er ikke en oppskriftbok, selv om den også omhandler vegetarisk mat og gir noen få eksempler på oppskrifter. Jeg håper du vil finne informasjonen hjelpsom, nyttig og lønnsom. Informasjonen i denne e-boken om å leve vegetarisk og beslektede emner er organisert i 15 kapitler à ca 500 – 600 ord. Og som en tilleggsbonus har du min tillatelse til å bruke innholdet på din egen web-side, eller på din egen blogg eller nyhetsbrev – selv om det beste vil være om du da først skriver det om med dine egne ord. Du kan også dele opp boken og selge artiklene. Det eneste du ikke får rettighet til, er faktisk å selge eller gi bort hele boken slik du kjøpte den. Har du tilbakemeldinger, så vennligst send dem til firmaet du kjøpte boken av. Takk igjen for at du kjøpte denne e-boken. Vennlig hilsen Owen JonesHvordan motta ditt mirakel
By Bernard Levine. 2020
Denne boken er en spennende bok som vil gjøre deg veldig glad når du begynner å oppdage livets hemmeligheter, lykke…
og suksess. Vær tro mot deg selv og følg ditt hjerte. La miraklene du lengter etter, begynne å komme inn i livet ditt!Meg og min familie - En romanse om en postordre-brud
By Vd Cain. 2020
Lena Baranowska har hatt en vanskelig fortid og nå ser ikke fremtiden hennes noe bedre ut. Hun må redde sin…
bror og ved å gjøre det må hun gi opp seg selv. Med hjelp fra sin tante, melder hun seg til å bli en post-order brud, uten å vite hva fremtiden har i vente for henne. Calvin Jackson, en rik dommer fra Amerika, har ingen tid til en familie og akkurat nå ingen tid til romanse. Etter å ha blitt trakassert av sin mor til å endelig slå seg til ro tar han den letteste veien mulig - han kjøper en. Lite vet han at Lena vil dukke opp på døren og med henne alle hennes problemer. Lenas problemer og Calvins dedikasjon til jobben vil snart krasje. Hvordan kan to så forskjellige personer være passende for hverandre? Kan de finne ekte kjærlighet før bryllupet? Vil Lena vise Calvin viktigheten av en familie og kan han redde hennes i retur?Vigyan class 7 - GSTB: વિજ્ઞાન ધોરણ ૭ - જીએસટીબી
By Gstb. 2018
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૮ પ્રકરણ આપેલ છે.Ek sanj ne sarname: એક સાંજને સરનામે
By Kajal Oza Vaidya. 2009
પ્રસ્તુત નવલકથા માં સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? જે વ્યક્તિ હયાત ન હોય,એને યાદ કરીને તરફડવું એ વફાદારી છે?કે પછી,જિંદગીને…
ભરપૂર માણવી એનું નામ જિંદગી છે?પુનર્જન્મની જેમ પુનઃ પ્રેમ થતો હશે?મહેન્દ્રને આ સવાલ પૂછે છે એની જિંદગી!લીનાના મૃત્યુ પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશે છે રીમા અને,સર્જાય છે જાત સાથેનું દ્વંદ્વ ... સોનાલી અને દેવીના આપણી જિંદગીના ભાગ છે.આ સતત વિસ્તરતા પ્રવાસમાં ક્યાંકથી શરૂ કરીને ક્યાંક પહોંચવાના ઉદ્દેશથી લખાય છે એક પત્ર અને પોસ્ટ થઈ જાય છે”એક સાંજને સરનામે”.Ganit class 7 - GSTB: ગણિત ધોરણ ૭ - જીએસટીબી
By Shri Bhaktibhai P. Patel, Shri Megharajbhai J. Bhatt, Dr Sanjaybhai S. Patel. 2018
38no Aagiyo
By shree pankajbhai k.dagli. 2014
Blue Book 1: બ્લ્યુ બુક ૧
By Kaajal Oza Vaidya. 2020
આ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી…
જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છેEkbijane Gamta Rahiye: એકબીજાને ગમતાં રહીએ
By Kaajal Oza Vaidya. 2009
Det vakre kraniet fra Købmagergade: Roman om to historiske personer
By Michael Clasen. 2020
København 1825 i den såkalte danske gylne tid. Carl Otto er lege, og leder av sykehuset ved det danske statsfengselet…
i Købnhavn. Han er vitenskapsmann, mmen mener at en kan finne ut omtrent alt om et menneskes evner og karakter ved måling av kraniet. Han er - med andre ord - landets ledende talsmann for såkalt vitenskapelig frenologi. Vitenskapelig tar han selvfølgelig feil, og dette blir han motvillig klar over når han får en ny pasient i sykehuset: En fattig, fordrukken, løgnaktig og tyvaktig bondekone som har blitt benådet fra dødsdom. Det spesielle møtet mellom to personer fra diamtralt motsatte samfunnsforhold truer med å knuse Carl Ottos anseelse og sosiale posisjon og fører ham inn i en dyp samvittighetskonflikt. Romanen består av Carl Ottos nedtegnelser, alternerende med historier fra den fattige, kriminelle kvinnens liv fra barndom til hennes død i fengselet. Hele den historiske beretningen innrammes av et moderne narrativ som forklarer hvordan Ottos papirer er blitt oppdaget. Både Carl Otto og hans motstykke Anne Andersdatter er virkelige, historiske personer, og nesten alt i romanen erbasert på research og faktiske hendelser.No Return Suspense Thriller Novel in Gujarati : નો રીટન પ્રવિણ પીઠડિયા
By Pravin Pithadiya. 2020
ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ".…
સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.Ganit class 8 - GSTB: ગણિત ધોરણ ૮ - જીએસટીબી
By Gstb. 2018
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.Ek Patangiyane Pakho Aavi: એક,પતંગિયાને પાંખો આવી (વ્રજેશ દવે “વેદ”)
By Vrajesh Dave “ved”. 2020
Lilunsagapan Lohinun: લીલું સગપણ લોહીનું
By Kajal Oza Vaidya. 2008
Pale pale rahasya sarjati romancake katha “CRIME SCENE": પળે પળે રહસ્ય સર્જતી રોમાંચક કથા "CRIME SCENE"
By Agatha Christie, Nitin Bhatt. 2017
આ પુસ્તકમાં અદમ્ય આકર્ષણ છે દસ વ્યક્તિ મૃત્યુ પામે છે એ વાત એવી રીતે કહેવાની હતી કે તે હાસ્યાસ્પદ ન…
લાગે અને એ સાથે જ એમના મૃત્યુનું કારણ પણ દેખાઈ ન આવે. ખુબજ રોમાંચક કથા છે.