Title search results
Showing 161 - 180 of 572 items
Gangotri Semester 2 - Kutch University Guidebook: ગંગોત્રી સેમિસ્ટર ૨ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
By Umashankar Joshi. 2017
Parab - December 2020: પરબ - ડીસેમ્બર ૨૦૨૦
By Yogesh Joshi. 2020
Sahitya Parichay class 7 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય પરિચય ધોરણ 7 - મહારાષ્ટ્ર બોર્ડ
By મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત અને અભ્યાસક્રમ સંશોધન મંડળ. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે સાતમા ધોરણનું ‘સાહિત્ય પરિચય' પાઠ્યપુસ્તકમાં બોધાત્મક, ગુણાત્મક, જ્ઞાનાત્મક કૃતિઓ સાથે રાષ્ટ્રીયતાને…
પોષક, મૂલ્યનિષ્ઠ, એકાગ્રતાને કેળવે તેવી અને લાગણીસભર કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અંગે જાગૃતિ લાવે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય, બૌદ્ધિક વિકાસની સાથે પ્રવાસ અને માહિતીના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને દરેક ભાષિક કૌશલ્યોનો વિકાસ થાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાંઆવ્યો છે. ભાષિક સમજની ખૂબજ સરળ શબ્દોમાં રજૂઆત વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકશે. અહીં આપેલા પ્રકલ્પો વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલવરો ‘કૃતિમાંથી શબ્દો શોધો’, ‘નિરીક્ષણ કરો', ‘ચર્ચા કરો', અને વિચારશીલ સ્વાધ્યાયો વિદ્યાર્થીઓની આકલનશક્તિને વેગ આપશે.Sahitya Bharti class 8 - Maharashtra Board: સાહિત્યભારતી ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ
By Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાંના પાઠ, કવિતા, સામાજિક કથા પૌરાણિક કથા, વૈજ્ઞાનિક માહિતી,…
નૃત્યકલા વાંચીને તમને નવાં-નવાં શબ્દ, રૂઢિપ્રયોગો, પ્રસંગોની જાણ થશે. આ પુસ્તક વાંચીને/અભ્યાસીને માતૃભાષામાં રુચિ વધશે, તેવી અપેક્ષા છે.આ પાઠયપુસ્તક તમને જાતે નવું લખવા અને બોલવાની તક આપશે. પુસ્તકની કૃતિઓ દ્વારા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો રચનાત્મક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે, એવી ખાતરી છે.આપણી ભાષા શીખતાં-શીખતાં આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું પણ જતન કરતાં શીખવે.Garvi Gujarati class 8 - Maharashtra Board: ગવરી ગુજરાત ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ
By Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાં સામાજિક, બોધાત્મક, રમૂજી, ભાવનાપ્રધાન-જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક…
કૃતિઓ તેમજ કૃતિઓ અંતર્ગત આવતાં જીવનમૂલ્યો તમારે આત્મસાત કરવાના છે. તે સાથે જ નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારા અને જીવનમાં સકારાત્મક વલણ તરફ વળવાની દષ્ટિકોણ તરફ અગ્રેસર થાઓ તેવા કાવ્યો પણ આપેલા છે.Gujarati Sahitya Bharti class 9 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય ભારતી ધોરણ ૯ - મહારાષ્ટ્ર બોર્ડ
By Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના પાઠયપુસ્તકમાં પ્રાણીપ્રેમ, શ્રમપ્રતિષ્ઠા, પ્રકૃતિની સુંદરતા, રમૂજીકથા, મોટાઓ પ્રત્યે માન-સન્માન,…
પર્યાવરણ, પ્રાચીન કથાઓ અને ગ્રામ્ય સંસ્કૃતિને વ્યક્ત કરતી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારના સ્વાધ્યાયો અભ્યાસવાથી તમારી આકલન શક્તિ દૃઢ થશે. ‘વાંચો, વિચારો અને નક્કી કરો', ‘શબ્દરમત', ‘ભેજું કસો', ‘વાક્યોને ક્રમમાં ગોઠવો', ‘જોડણીભેદથી થતા અર્થભેદ’ વગેરે ઉપક્રમો તમારી સર્જનશક્તિને વેગ આપવા સાથે ખીલવશે પણ તેવી ચોક્કર ખાતરી છે. ‘કૃતિમાંથી શબ્દો શોધો', ‘નિરીક્ષણ કરો’ અને ‘ચર્ચા કરો’ જેવી વિચારશીલ પ્રવૃત્તિઓ આકલન શક્તિ વધારશે. વિશેષ વાંચન અને લેખન કૌશલ્ય અંતર્ગત આપેલી માહિતી ચોક્કસ જ્ઞાનવર્ધક ઠરશે.Gujrati class 11 - GSTB
By Gstb. 2016
SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 4 Arthsastranu Shikxan): SECM-06 સમાજવિદ્યાનું અધ્યાપન ઘટક-૪ અર્થશાસ્ત્રનું અધ્યાપન
By Babasaheb Ambedkar Open University. 2020
આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન…
યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૪ એકમ આપેલ છે.SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 5 Nagrik Shastranu Shikshan): SECM-06 સમાજવિધાનું અધ્યાપન ઘટક – ૫ નાગરિક શાસ્ત્રનું શિક્ષણ
By Babasaheb Ambedkar Open University. 2020
આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન…
યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૪ એકમ આપેલ છે.SECP 03 - Adhyan,Adhyapan ane Mulyankan (Vibhag 5 Vyavhar Shikshan, Satat ane Aajivan Shikshan)
By Babasaheb Ambedkar Open University. 2020
SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana vibhag 3 (Svatantra rite Jivan Jivavavanunu Sikṣaṇa ane Vyuharacanao) - BAOU
By Babasaheb Ambedkar Open University. 2020
SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana (Vibhaga 4 Abhyasakrama Anukulana) (Vibhaga 5 Abhyasakramani Pravr̥tio) - BAOU
By Babasaheb Ambedkar Open University. 2020
Gujarati Bhasha: સ્વરૂપ અને વિકાસ સેમિસ્ટર – ૬ કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
By Kutch University. 2017
SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 3 Bhugolnu Shiksan) - BAOU: SECM-06 સમાજવિદ્યાનું અધ્યાપન ઘટક-3 ભૂગોળનું શિક્ષણ - BAOU
By Babasaheb Ambedkar Open University. 2020
આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન…
યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૪ એકમ આપેલ છે.SECM - 6 Samajvidhyanu Adhyapan (Ghatak 2 Itihasnu Shikxan) - BAOU: સમાજવિદ્યાનું અધ્યાપન ઘટક – ૨ – ઇતિહાસનું શિક્ષણ
By Babasaheb Ambedkar Open University. 2020
આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન…
યુનિવર્સીટી (અમદાવાદ) એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.જેમાં ૫ એકમ આપેલ છે.Gavri Gujarati class 9 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ-૯ મહારાષ્ટ્ર બોર્ડ
By Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research. 2020
મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના આ પાઠયપુસ્તકમાં સામાજિક-બોધાત્મક-રમૂજી- ભાવનાપ્રધાન- જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક…
પાઠ આપેલા છે. તે સાથે જ નૈતિક મૂલ્ય વધારનારાં, સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દૃઢ કરનારાં, નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારાં અને જીવનમાં હંમેશાં પ્રગતિની દિશા તરફ જવા તત્પર કરનારાં કાવ્યો આપેલાં છે. ભાષિક સમજ અંતર્ગત ખૂબ જ સરળ અને સાદી પદ્ધતિથી વ્યાકરણ આપ્યું છે. તમે એ સહજ સમજી જશો. અલગ અલગ પ્રકારના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાથી તમારી સર્જનશક્તિ વિકસશે, કલ્પનાશક્તિ વધશે અને આકલનશક્તિ દૃઢ થશે તેવો વિશ્વાસ છે.Vigyan class 6 - GSTB: વિજ્ઞાન ધોરણ ૬ - જીએસટીબી
By Gstb. 2018