Service Alert
Website maintenance April 24 10pm ET
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
On Wednesday April 24 at 10pm ET the CELA website will be unavailable for about 15 minutes for planned maintenance.
Showing 121 - 140 of 572 items
By Jhaverchand Meghani. 2016
આ વાર્તા 'જન્મભૂમિ' દૈનિકમાં ચાલુ વાર્તારૂપે છપાઈ હતી, અને લોકપ્રિય તો બની હતી – ઉપરાંત વિવેચનના પ્રદેશમાં પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક…
સ્નેહીઓને પણ એ ગમી હતી. ૪૩ પ્રકરણ માં વાર્તા બહુ રસપ્રદ રીતે લખાયેલી છે.By Desai V.. 2020
આ નવલકથામાં દોરાયેલું ચિત્ર ઘણે અંશે વધુ અને વધુ વાસ્તવિક બનતું જાય છે અને એ જ કારણે આ નવલકથા લોકોમાં…
વધારે રસ જાગૃત કરે છે એમ લાગે છે.શ્રી ર.વ.દેસાઈ ની નવી સામાજિક નવલકથા ૨૬ પ્રકરણો માં આપેલ છે.By Gstb. 2018
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૮ પ્રકરણ આપેલ છે.By Kajal Oza Vaidya. 2009
પ્રસ્તુત નવલકથા માં સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? જે વ્યક્તિ હયાત ન હોય,એને યાદ કરીને તરફડવું એ વફાદારી છે?કે પછી,જિંદગીને…
ભરપૂર માણવી એનું નામ જિંદગી છે?પુનર્જન્મની જેમ પુનઃ પ્રેમ થતો હશે?મહેન્દ્રને આ સવાલ પૂછે છે એની જિંદગી!લીનાના મૃત્યુ પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશે છે રીમા અને,સર્જાય છે જાત સાથેનું દ્વંદ્વ ... સોનાલી અને દેવીના આપણી જિંદગીના ભાગ છે.આ સતત વિસ્તરતા પ્રવાસમાં ક્યાંકથી શરૂ કરીને ક્યાંક પહોંચવાના ઉદ્દેશથી લખાય છે એક પત્ર અને પોસ્ટ થઈ જાય છે”એક સાંજને સરનામે”.By Shri Bhaktibhai P. Patel, Shri Megharajbhai J. Bhatt, Dr Sanjaybhai S. Patel. 2018
By shree pankajbhai k.dagli. 2014
By Kaajal Oza Vaidya. 2020
આ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી…
જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છેBy Kaajal Oza Vaidya. 2009
By Pravin Pithadiya. 2020
ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ".…
સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.By Gstb. 2018
આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં…
યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.By Vrajesh Dave “ved”. 2020
By Kajal Oza Vaidya. 2008
By Agatha Christie, Nitin Bhatt. 2017
આ પુસ્તકમાં અદમ્ય આકર્ષણ છે દસ વ્યક્તિ મૃત્યુ પામે છે એ વાત એવી રીતે કહેવાની હતી કે તે હાસ્યાસ્પદ ન…
લાગે અને એ સાથે જ એમના મૃત્યુનું કારણ પણ દેખાઈ ન આવે. ખુબજ રોમાંચક કથા છે.By Rashmi Bansal, Gujarati Translation Sonal Modi. 2014
આ શહેરો મુંબઈ જેટલાં પ્રકાશિત નથી,તો પ્રદુષિત પણ નથી.અહીં મુંબઈ જેટલી ગ્લેમર નથી તો ગંદકી પણ નથી.અહીં શાંતિ છે,તથા ખભે…
હાથ મૂકીને”ચિંતા ન કરીશ ભાઈ...અમે છીએ ને”કહેનારા પરિવારજનો છે.અહીં સવારે સાતની ફાસ્ટ ’ પડકવા દોડવાનું નથી.ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે..આપણને સહુને જાણે મૂક સૂચન મળી રહ્યું છે.દુનિયા ઘણી ખૂંદી વળ્યો,હવે ધૂળિયે મારગ પાછો વળ..ભાઈ,ધરતીનો છેડો,તે ઘર !”By Gstb. 2018
By Ku. Rinku C. Suthara. 2019
પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ ૫ નું પર્યાવરણ આસપાસ છે. આ પાઠયપુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો…
શ્રી અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યાં છે. જેમાં ૨૩ પ્રકરણ આપેલ છે.By Kinnariben Dave, Dr Bharat J. Pathak. 2018
પ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ અને રાજય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ નવી…
અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ સામાજિક વિજ્ઞાન, ધોરણ વિષયનું અજમાયશી પાઠ્યપુસ્તક છે. જેમાં ૧૮ પાઠ આપેલ છે.By Shree Haresh Choudhari, Shree Rakesh Patel, Shree Chhaya Upadhyay, Shree Ranchhodbhai Soni, Shree Mamta Sharma, Shree Enduben Patel, Shree Priskiya Chauhan. 2020